હોસ્પિટલમાં હોવ ત્યારે તમને સલામત અને સારી રીતે રાખવા એ
તમારી સંભાળ રાખતા સ્ટાફ માટે પ્રાથમિકતા છે.
તમારા હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન તમારી જાતને સરક્ષિત ુ રાખવામાં મદદ કરવા માટે તમે કેટલીક સરળ વસ્ઓ તુ પણ કરી શકો છો.
જો તમને વાતચીત કરવા માટે વધારાની મદદની જરૂર હોય અથવા મિત્ર, સ ંભાળ રાખનાર અથવા કુ ટુંબના સભ્ય તરફથી સહાયતાની જરૂર હોય તો સ્ટાફને તે માટે સચૂિત કરો.
જો તમને કોઈ સહાયની જરૂર હોય, કોઈ વસ્ની તુ જરૂરિયાત હોય અથવા કોઈ પ્રશ્નો અથવા સમસ્યા હોય તો સ્ટાફને તે પણ જણાવો.
આ અગત્યનું છે કારણ કે તમને દવા આપે અથવા ટેસ્ટ કરાવે તે પહલાં તમે જ તે દ ે ર્દી છો કે કેમ તેની ખાતરી કરવા માટે સ્ટાફ દ્વારા તમારા રિસ્ટબેન્ડની તપાસ કરવામાં આવશે.
જો તમારા હોસ્પિટલના રિસ્ટબેન્ડ અંગેની કોઈપણ માહિતી ખોટી હોય તો તરત જ કોઈને જણાવો.
જો તમને અમક દવાઓ, ખોરાક અથવા ુ લેટેક્ષ અથવા પ્લાસ્ટર જેવી સામગ્રીથી એલર્જી હોય તો સ્ટાફને જણાવો.
હોસ્પિટલમાં લઈ આવ્યા છો તેવી પીડામાં રાહત આપતી, વિટામિનની અથવા સપ્લિમેન્ટ સહિતની કોઈપણ દવાઓ લેતા પહલા સ ે ્ટાફના સભ્યને જણાવો.
આ મહત્વપરૂ ્ણ છે કારણ કે તેઓ કેટલીકવાર તમને હોસ્પિટલમાં આપવામાં આવતી નવી દવાઓ અથવા સારવાર સાથે પ્રતિક્રિયા આપી શકે છે.
જો તમારી પાસે કોઈ મેડિકલ એલર્ટ કાર્ડ હોય અથવા કોઈપણ ડિવાઇસનો ઉપયોગ કરો ત્યારે તે પણ સ્ટાફને જણાવો, ઉદાહરણ તરીકે, ઇન્સ્યુલિન પ ંપ.
સ્ટાફના સભ્યને પછો:
• જો તમને સમજાતું ન હોય કે કોઈપણ નવી દવાઓ શા માટે છે અને તમારે શા માટે લેવાની જરૂર છે
• જો તમને સ ંભવિત આડઅસરો વિશે પ્રશ્નો હોય.
• જો તમે સક્ષમ હો તો થોડું ચાલો.
• પગ અને ઘંટીની સરળ ૂ કસરતો કરો.
• પષુ્કળ પાણી, અથવા અન્ય પ્રવાહી પીવો, સિવાય કે સ્ટાફે તમને તેમ કરવાની ના પાડી હોય.
• તમારં લો ુ હી પાતળું કરવા માટે તમારે ઇન્જેક્શન લેવાની પણ જરૂર પડી શકે છે.
• નિયમિતપણે પથારીમાં તમારી પોઝીશન બદલો.
• જો તમને મશુ્કેલી જણાય તો સ્ટાફને તમને ખસેડવામાં મદદ કરવા માટે કહો.
• જો તમને જરૂર હોય તો સ્ટાફ તમને ખાસ ગાદલું અથવા ગાદી પણ આપી શકે છે.
હોસ્પિટલની આસપાસ ફરતી વખતે:
• યોગ્ય પ્રકારના જૂતાં પહરો, ે જેમ કે સ્નગ ફિટિંગ સ્લિપર અથવા રબરના સોલવાળા જૂતાં, જેમ કે ટ્રેનર
• તમે સામાન્ય રીતે ઉપયોગ કરો છો તે ચાલવાની સહાયતાનો ઉપયોગ કરો
• જો તમારી પાસે તમારા ચશ્મા અને સાંભળવામાં મદદ કરતું સાધન હોય તો પહરો ે
• જો તમને કોઈ સપોર્ટની જરૂર હોય તો સ્ટાફના સભ્યને મદદ કરવા કહો.
• શૌચાલયમાં ગયા પછી અને દરેક વખતે ભોજન પહલાં ે હંમેશા તમારા હાથ ધોવા.
• સ્ટાફ અને મલાકાતીઓને પ ુ છો ૂ કે શું તેઓ તમારી સાથે સ ંપર્ક કરે તે પહલાં તેઓએ તેમના ે હાથ ધોયા છે અથવા સેનિટાઈઝ કર્યા છે.
• જો તમને ઝાડા કે ઉલ્ટી થાય તો તરત જ સ્ટાફને જણાવો.
• જો તમારી સાથે જોડાયેલ કોઈપણ ટ્બ અથવા સોયના યુ કારણે અસ્વસ્થતા જણાય તો સ્ટાફને જણાવો.
ખાતરી કરો કે તમે:
• તમને તમારો હોસ્પિટલ ડિસ્ચાર્જ લેટર અને ફોલો-અપ એપોઇન્ટમેન્ટ ક્યારે મળશે તેને સમજો
• ઘરે લેવા માટે કોઈપણ દવાઓ આપવામાં આવી હોય; અને તમને જાણકારી હોવી જોઈએ કે તે શેના માટેની છે અને કેવી રીતે લેવી
• જો તમને તમારી સ ંભાળ અથવા ફોલો-અપ અંગેની વ્યવસ્થા વિશે કોઈ પ્રશ્નો હોય તો કોનો સ ંપર્ક કરવો તે જાણો.
યાદ રાખો, હોસ્પિટલમાં તમારી સંભાળ રાખતો સ્ટાફ તમન મદદ કરવા ે અન તમન ે સે રક્ષિત અન ુ સારી રીત ે રાખવા માટ ે ે છે.
અમ ઈચ ે ્છીએ છીએ કે તમ તમારી સંભાળમાં ભાગીદાર બનો, ત ે થી ે જો તમન કોઈ ે પ્રશ્નો, ચિંતાઓ અથવા સમસ્યાઓ હોય તો માત્ર અમને જણાવો.
આ પત્રિકા NHS ઈંગ્લેન્ડ નેશનલ પેશન્ટ સેફ્ટી ટીમ દ્વારા
બનાવવામાં આવી હતી
પ્રકાશનની મ ંજૂ રી માટે સ ંદર્ભ: B1288_i
પ્રકાશનની તારીખ: ઓક્ટોબર 2022
Page last updated: 15 May 2025